: maheshkaswala1972@gmail.com
જય જોહાર જય આદિવાસી દાહોદ ખાતે લાખો આદિવાસીઓની ઉપસ્થિતિમાં આયોજિત 'આદિવાસી મહાસંમેલન'માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ₹22,000 કરોડના અનેકવિધ વિકાસકાર્યોની દાહોદને ભેટ આપી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય સાંપડ્યું.