: maheshkaswala1972@gmail.com
"તાઉતે વાવાઝોડા" થી અમરેલી જીલ્લા માં ઉભી થયેલી વીજળી ની સ્થિતિ - વીજ પોલ અને સબ સ્ટેશન ની નુકશાની અને વીજ પુરવઠા ના પુન:સ્થાપન માટે PGVCL નાં અધિકારી ઓ સાથે બેઠક મા.ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, MP શ્રી નારણભાઈ કાછડીયા બેઠક , જીલ્લા અધ્યક્ષ શ્રી કૌશિક વેકરીયા,Ex-MLAશ્રી હીરાભાઈ સોલંકી,જિ.ભાજપા મહામંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ બસિયા,તા.સંઘના ચેરમેનશ્રી જીગ્નેશ પટેલ, શ્રી રવુભાઇ ખુમાણ,શ્રી પરેશ લાડુમોર,મહેન્દ્રભાઇ ધાખડા APMC-ચેરમેનશ્રી છગનભાઇ પટેલ,મનુભાઈ ધાખડા..