ગાધકડા (સાવરકુંડલા,જી-અમરેલી) માં"તાઉતે વાવાઝોડા" થી થયેલ નુકશાનની રૂબરૂ જાણકારી માટે સરપંચ અને ગ્રામજનો સાથે બેઠક. MP શ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા APMC-સા.કુંડલા ચેરમેનશ્રી દીપકભાઈ માલાણી,જિલ્લા પંચાયત સદસ્ય લાલભાઈ....,(25.05.2021)