: maheshkaswala1972@gmail.com
મારા માટે ગૌરવ ની વાત છે,ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil પોતાની વ્યસ્તતા માંથી સમય નિકાળી ભાજપા-સાહિત્ય વિભાગનું નિરીક્ષણ કર્યું, સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ના વિવિધ સાહિત્ય અને વિસ્તારો માં પહોંચાડવા અંગે પૃચ્છા કરી-માર્ગદર્શન આપ્યું.