: maheshkaswala1972@gmail.com
"તાઉતે"વાવાઝોડાનાં કારણે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિ નો તાગ મેળવવા આવેલ પ્રદેશ ભાજપા સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા નો રાજુલા (જી-અમરેલી) નાકાર્યકર્તા સાથે સંવાદ...