: maheshkaswala1972@gmail.com
વીજપડી (સાવરકુંડલા,જી-અમરેલી) માં"તાઉતે વાવાઝોડા"થી થયેલ નુકશાનની અને પરિસ્થિતિના કારણે ઊભા થયેલા પ્રશ્નો અંગે કાર્યકર્તા સાથે ચર્ચા. MPશ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત ચેરમેનશ્રી પુનાભાઈ ગજેરા APMC-સા.કુંડલા ચેરમેનશ્રી દીપકભાઈ માલાણી,જિલ્લા પંચાયત સદસ્યશ્રી લાલભાઈ...(25.05.2021)