: maheshkaswala1972@gmail.com
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ ૨૦૨૨ ના રંગા રંગ કાર્યક્રમ માં માનનીય કૃષિમંત્રી શ્રી રાધવજીભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહ્યા.