: maheshkaswala1972@gmail.com
અમરેલી સિવિલ હોસ્પિટલ મુલાકાત, સંબધિત અધિકારી સાથે ચર્ચા વિચારણાઓ કરી. આ તકે જિલ્લા ભાજપ અધ્યક્ષ Kaushik Vekariya ,સાંસદ શ્રી Naranbhai Kachhadiya , જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જીતુભાઈ ડેર, ભાજપ અગ્રણી દિલીપભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા.