: maheshkaswala1972@gmail.com
કર્મવાદી શ્રી ભાઈકાકા અને ભીખાભાઇ ની દીર્ઘ દ્રષ્ટ્રિ અને સ્વ શ્રી ગોરધનભાઈ ના પ્રસાયથી આંણદ માં બનેલ વિદ્યા સંકુલ, અવસર આંણદ આર્ટસ કોલેજ ના ૫૮ માં વાર્ષિક કાર્યક્રમનો વિશેષ ઉપસ્થિતિ જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી વિપુલ પટેલ, સંસ્થા ના ટ્રસ્ટી ગણ,આચાર્યશ્રીઓ , પ્રાધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ.... આ સ્વર્ણિમ તક આપવા બદલ આચાર્ય શ્રી મનોજ પટેલ નો આભાર...