: maheshkaswala1972@gmail.com
બહેરામપુરા વોર્ડ દ્વારા નવનિયુક મહાનગર અધ્યક્ષ શ્રી Amit Shah ( પૂર્વ મેયર) નુ સન્માન તથા. Hon.PM Narendra Modi ના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપા સરકારની સેવાના સાત વર્ષ ના અવસર પર કર્ણાવતી મહાનગર ના બહેરામપુરા વોર્ડ માં શ્રી નરહરિ અમીન (સાંસદ-રાજ્યસભા) ની વિશેષ ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ અંતર્ગત કોરોના મહામારીમા જરૂરિયાતમંદ પરિવારોને કીટોનું વિતરણ આ પ્રસંગે કર્ણાવતી મહાનગર ભાજપ પ્રમુખ શ્રી અમિતભાઇ શાહ,પ્રદેશ સહ કોષઅધ્યક્ષ ધર્મેન્દ્રભાઇ શાહ, પૂર્વ મંત્રી ગીરીશભાઈ પરમાર,