: maheshkaswala1972@gmail.com
આજ રોજ લીલયા તાલુકા ના જાત્રુડા ગામે મતદારો નો આભાર દર્શન કરી અને ગ્રામજનો ના પ્રશ્નનો સાંભળ્યા. જેમાં મારી સાથે લીલયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ, જિલ્લા પંચાયત ના સદસ્ય ભીખાભાઇ ધોરાજીયા, મહામંત્રી જીગ્નેશભાઈ,ગૌતમભાઈ વીછીયા અને સ્થાનિક આગેવાનો, સરપંચ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.