: maheshkaswala1972@gmail.com
“તાઉતે સાયક્લોન”થી પ્રભાવિત અમરેલી જીલ્લા ના પ્રવાસે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી C.r. Paatil , રાજુલા તાલુકાના છતડીયા ગામે વાવાઝોડા ના કારણે મૃતક પરિવાર ની પ્રત્યક્ષ મુલાકાત લઇ, સાંત્વના પાઠવી. જરૂરિયાતમંદોને નળીયા અને રાશન કીટ નું વિતરણ કર્યું. જેમાં પ્રદેશ મહામંત્રી શ્રી Vinod Chavda,ઉપાધ્યક્ષ શ્રી Drbharat Boghara , શ્રી Mahendrasinh Sarvaiya, મંત્રી શ્રી Raghubhai Ahir , પ્રદેશ યુવા અધ્યક્ષ Dr Prashant Korat, જિ.ભાજપ પ્રમુખ Kaushik Vekariya, પ્રભારી સુરેશભાઈ ગોધાણી,MLA જે.વી