: maheshkaswala1972@gmail.com
ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજીની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની વિશેષ ઉપસ્થિતિમાં ' કાર્યકર્તા સંમેલન' યોજાયું. ભાજપ પ્રદેશ પદાધિકારી સંમેલનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જે.પી.નડ્ડાજીએ ખૂબ પ્રેરક સંબોધન કર્યું. કેવી રીતે આદરણીય મોદીજીએ દેશની રાજનીતિમાં એક નવી સંસ્કૃતિ તૈયાર કરી છે અને સત્તાને જનકલ્યાણનું સાધન બનાવ્યું છે તેની મનનીય વાત તેમણે કરી.