: maheshkaswala1972@gmail.com
આજનો ભાજપ એના કાર્યકર્તાઓની અનેક પેઢીઓની નિ:સ્વાર્થ સેવા, સમર્પણ, સંસ્કાર અને બલિદાનના પાયા પર ઊભો છે. ભારતીય જનસંઘના સમયથી જેમણે જનસંઘ અને સમાજની સેવા કરી એવા કાર્યકર્તાઓના જીવન-યોગદાનને વિગત બહાર લાવવાનો એક પ્રયાસ એટલે - ‘કમલ પુષ્પ’ ‘કમલ પુષ્પ’ જનસંઘના આવા કાર્યકર્તાઓની જીવન કથાને સંગ્રહિત -સંકલિત કરવાનો એક પ્રયાસ છે. ‘કમલ પુષ્પ’ ના પ્રેરક વડાપ્રધાન માનનીય શ્રી Narendra Modi છે. એ અનુસંધાને આજે ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ્’ માં બેઠક મળી.