: maheshkaswala1972@gmail.com
આજ રોજ મોટા લીલીયા મુકામે નીલકંઠ સરોવર સ્થળ નિરીક્ષણ કર્યું જેથી કરીને ચોમાસામાં વરસાદના પાણીનો ખૂબ વધુ પ્રમાણમાં સંગ્રહ થાય. લીલીયા તાલુકાના તમામ ગામડાઓને લઈને આ પાણીનો લાભ મળી શકે તે બાબતની ચર્ચા વિચારણા કરી જેમાં મારી સાથે લીલીયા તાલુકાના સંગઠનના સદસ્યો પણ સાથે હાજર રહ્યા.