: maheshkaswala1972@gmail.com
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી,શાળાના બાળકોએ પોતાના અદભુત કૌશલ્ય દ્વારા યોગ નો લોગો બનાવી એક આબેહુબ આબેહૂબ દ્રશ્ય ખડુ કર્યું, વિદ્યાર્થીઓને આવી ઉચ્ચ કક્ષાની યોગની તાલીમ આપવા માટે શાળા ના શિક્ષકોનો ને ખુબ ખુબ અભિનંદન,સંસ્થા દ્વારા ઉચ્ચ કક્ષાના શિક્ષણ સાથે યોગ, સંગીત અને ટેકનોલોજી ના સમન્વય થી ભવિષ્ય ની નવી પેઢી તૈયાર કરવા ના અવીરત પ્રયત્ન.. અને સાથે સંતોના આશીર્વાદ થી ચોકકસ સફળતા મળશે તેવી શુભકામનાઓ...