મણિનગર વોર્ડ નાં ભાજપા કોર્પોરેટર શ્રી કરણ ભટ્ટ ના લોકસંપર્ક કાર્યાલય નું ઉદ્ઘાટન અને એમ્બ્યુલન્સ નું લોકાર્પણ... માં મેયરશ્રી કિરીટભાઈ પરમાર, MLA શ્રી સુરેશભાઈ પટેલ, પૂર્વ મેયર શ્રી અસિતભાઈ વોરા, શ્રી અમુલભાઈ ભટ્ટ, અગ્રણી શ્રી રમેશભાઈ પટેલ, ઇલાક્ષીબેન શાહ, નિશાબેન ઝા, આનંદ ડાગા , કૌશલ પંડ્યા, શ્રી ઉત્પલ પટેલ શ્રી રાકેશ શાહ અને કાર્યકર્તા ની ઉપસ્થિતિ BJP Gujarat