: maheshkaswala1972@gmail.com
આજે લીલીયા મોટા ગામની પે સેન્ટર શાળામાં વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવી પતંગ વિતરણનો અવસર મળ્યો. તેમજ ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળીને પશુ-પક્ષી અને જીવ બચાવવાના ભાવ સાથે ઉતરાયણની ઉજવણી કરવા જણાવ્યું હતું.