: maheshkaswala1972@gmail.com
સુશાસન દિવસ' આજે સાવરકુંડલા ના કાર્યકર્તાઓ સાથે સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા ની ઉપસ્થિતિ માં યુગ પુરુષ, દીર્ધદ્રષ્ટા, સૌના માર્ગદર્શક, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જયંતી નિમિત્તે અટલજી ને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.