: maheshkaswala1972@gmail.com
થોરડી (તા.સાવરકુંડલા, જી.અમરેલી )ગામ ખાતે આજરોજ લોક સેવક સંઘ સંચાલિત શ્રી નિવાસી અંધ વિદ્યાલય તથા લોક વિદ્યા મંદિરના પંચપર્વ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. માન. શિક્ષણ મંત્રી શ્રી @jitu_vaghani સાંસદ શ્રી M.P. Naranbhai kachhadiya જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી કૌશિક વેકરીયા, જિલ્લા પં.અધ્યક્ષા શ્રીમતી રેખાબેન મોવાલીયા, Ex MLA કાળુભાઈ વિરાણી સંસ્થા ના પ્રમુખ ટ્રસ્ટી શ્રી કાન્તીબાપા, શ્રી નાનુભાઇ શિરોયા, સાવરકુંડલા ભાજપા શહેર અને તાલુકા અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ સાવજ