: maheshkaswala1972@gmail.com
રાજુલા ( જી અમરેલી ) ની મુલાકાત અને ભાજપા કાર્યકર્તા સાથે ચર્ચા, તાલુકા અને શહેર ભાજપા અધ્યક્ષ શ્રી હરસુરભાઈ લાખણોત્રા, શ્રી મહેન્દ્રભાઈ ધાખડા, તા. સંઘ ના ચેરમેન શ્રી જીગ્નેશ પટેલ, તા પંચાયત પ્રમુખ શ્રી મીઠાભાઇ, અગ્રણી શ્રી જીકારભાઈ, શ્રી મનુભાઈ ધાખડા, શ્રી શુક્લભાઈ બાલદાણીયા, શ્રી અરજનભાઇ સહિત આગેવાનો સાથે સંવાદ Thanks જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી પીઠાભાઇ નકુમ. 11.05.2022