: maheshkaswala1972@gmail.com
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રશિક્ષણ વિભાગ દ્વારા આયોજિત સુરેન્દ્રનગર - દેવભૂમિ દ્વારકા ના જીલ્લા e-ચિંતન સત્ર - "ગરીબ કલ્યાણ યોજનાઓની ઉપ્લબ્ધીઓ"...વિષય ઉપર કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓ ની વિસ્તૃત માહિતી સાથે સંવાદ કરવા નો અવસર...