: maheshkaswala1972@gmail.com
ધારી - બગસરા વિધાનસભા ક્ષેત્ર ના કાર્યકર્તા સાથે "તાઉતે વાવાઝોડા" થી ઉભી થયેલ પરિસ્થિતિ અંગે ઇંગોરાળા ગામે બેઠક ભાજપા સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા,પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ,જી.અધ્યક્ષ શ્રી કૌશિક વેકરીયા, જી.મહામંત્રી શ્રી ભુપેન્દ્ર બસિયા,MLA શ્રી જે વી કાકડીયા, Ex MLA શ્રી બાલુભાઈ તંતી,, કિસાન મોરચા ના પ્રદેશ મહામંત્રી શ્રી હિરેન હિરપરા, શ્રી જલ્પેશભાઈ મોવલિયા, જિલા પંચાયત સદસ્ય - શ્રી કાળુભાઇ ફિનડોલિયા, શ્રી અરવિંદ ચાવડા, શ્રી અતુલ કાનાણી અને કાર્યકર્તા.