: maheshkaswala1972@gmail.com
કાનાતળાવ ગામ (સાવરકુંડલા)ના સ્વામિનારાયણ મંદિરના ૨૦ માં પાટોત્સવ અવસરે શ્રીમદ્સત્સંગજીવની સપ્તાહ પારાયણ પ્રસંગે વ્યાસપીઠના દર્શન.MP શ્રી નારણભાઈ કાછડીયા,જિ.BJP શ્રી અધ્યક્ષ કૌશિક વેકરીયા,APMC ચેરમેન શ્રી દિપક્ભાઇ માલાણી, જિ.ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા,શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રવીણ સાવજ, તા.ભાજપ અધ્યક્ષ શ્રી જીવનભાઇ વેકરીયા હાજર રહયા.....કાનાતળાવ ના સૌ ગામ જનો નો આભાર.