: maheshkaswala1972@gmail.com
શ્રી સી યુ શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ - સુરેન્દ્રનગર દ્વારા આયોજિત પ્રજ્ઞાચક્ષુ સમૂહ લગ્ન માં *સાવરકુંડલા લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાજી* વિશેષ ઉપસ્થિતિમાં અને સેવા પ્રકલ્પ ના કાર્યક્રમ માં મારા મતદાર ક્ષેત્ર માં માનવતાની મહેક "માનવ મંદિર" પૂજ્ય ભક્તિરામ બાપુ નુ સન્માન તેમના વતી અહીંના જનપ્રતિનિધિ તરીકે સ્વીકાર કરવા નો સ્વર્ણિમ અવસર મેળવ્યો.