કુતિયાણા~ભાજપા-પોરબંદર જિલ્લા વિસ્તૃત બેઠક. જીલ્લા અધ્યક્ષ શ્રી કિરીટભાઇ મોઢવાયાડીયા, MLAશ્રી બાબુભાઈ બોખીરીયા,જિ. પ્રભારી શ્રીમતિ પલ્લવીબેન ઠાકર, કુતિયાણાના વિધા. પ્રભારી પૂર્વ મંત્રીશ્રી ચીમનભાઈ સાપરિયા, પોરબંદર વિધા. પ્રભારી મહેન્દ્ર પીઠીયા, જી.પ.કા.ચેર. રમેશભાઈ પટેલ,Ex MLAશ્રી કરસનભાઈ ઓડેદરા સહિત...પદાધિકારીઓ અને કાર્યકરો ની ઉપસ્થિતિ