: maheshkaswala1972@gmail.com
ધારેશ્વર ( તા રાજુલા, જી અમરેલી )ગામ ના શ્રી ઘનશ્યામભાઈ સોજીત્રા અને શ્રી ગુણવંતભાઈ સોજીત્રા દ્વારા નિર્મિત ગામ ના પ્રવેશ દ્વાર અને પટેલ સમાજ ની વાડી નો લોકાર્પણ પ્રસંગ.ભાજપાપ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઇ ઝડફિયા, શ્રી હીરાભાઈ સોલંકી, તાલુકા સંઘ ના ચેરમેન શ્રી જીગ્નેશ પટેલ, યાર્ડ ના ચેરમેન શ્રી છગનભાઇ ધડૂક,ભાગવતાચાર્ય શ્રી નરેશદાદા, સંતો અને ગ્રામજનો ની ઉપસ્થિતિ...