: maheshkaswala1972@gmail.com
સેવા ના ઉમદા કાર્ય માં હમેશા અગ્રેસર BJP પ્રદેશ અધ્યક્ષ શ્રી C.r. Paatil દ્વારા મોકલાવેલ રાશન કીટો નુ વિતરણ “તાઉતે વાવાઝોડા" પ્રભાવિત વિસ્તારો પૈકી રાજુલા તાલુકાના દેવપરા ગામે, MP શ્રી નારણભાઈ કાછડીયા બેઠક , જીલ્લા અધ્યક્ષ શ્રી કૌશિક વેકરીયા, જિ.ભાજપા મહામંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ બસિયા,તા.સંઘના ચેરમેનશ્રી જીગ્નેશ પટેલ, શ્રી રવુભાઇ ખુમાણ,શ્રી શહેર ભાજપા અધ્યક્ષ શ્રી પરેશ લાડુમોર,મહામંત્રી મહેન્દ્રભાઇ ધાખડા, મયુર દાદા,તા. BJP પ્રમુખ શ્રી હરસુરભાઈ સહિત આગેવાનો ની વિશેષ ઉપસ્થિતિ....(23/05/2021)