: maheshkaswala1972@gmail.com
ગઈકાલના રોજ સાવરકુંડલા તાલુકાના દાધીયા ગામની શુભેચ્છા મુલાકાત લીધી. જેમાં તા. ભાજપ અધ્યક્ષ શ્રી જીવનભાઈ વેકરીયા, APMC ચેરમેનશ્રી દીપકભાઈ માલાણી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી લાલભાઈ મોર,શ્રી શરદભાઈ ગૌદાની, તા.પંચાયત ઉપાઘ્યક્ષ શ્રી વિજયભાઈ ચાવડા તેમજ સંજય બરવાળીયા તાલુકા ભાજપ સંગઠનના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.