: maheshkaswala1972@gmail.com
આજરોજ સાવરકુંડલામાં આવેલ કબીર ટેકરીની મુલાકાત કરી કબીર સાહેબના રૂડા આશીર્વાદ મેળવ્યા તેમજ સેવક ગણ સાથે સંવાદ તેમજ શુભેચ્છા મુલાકાત કરી અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવી.