લીલયા તાલુકા ના પીપળવા ગામે ગ્રામજનો ના આભાર દર્શન કરી તેમના પ્રશ્નનો સાંભળ્યા. જેમાં મારી સાથે લીલયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ, જિલ્લા પંચાયત ના સદસ્ય ભીખાભાઇ ધોરાજીયા, મહામંત્રી જીગ્નેશભાઈ,ગૌતમભાઈ વીછીયા, સ્થાનિક આગેવાનો તેમજ સરપંચ ઉપસ્થિત રહ્યા.