તાલુકા પંચાયત - સાવરકુંડલા દ્વારા ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓનો વર્કશોપ સાવરકુંડલા તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ અને તલાટીકમમંત્રીશ્રી ઓ ના માર્ગદર્શન સંદર્ભે યોજાયેલ. આ કાર્યક્રમમાં સાવરકુંડલા APMC ના ચેરમેન દીપકભાઈ માલાણી તાલુકા પં. પ્રમુખ અનીતાબેન બાલધા તેમજ પ્રતિનિધિ લલીતભાઈ બાલધા તાલુકા પં.ના ઉપપ્રમુખ વીજયભાઈ ચાવડા તેમજ કારોબારી ચેરમેનશ્રી તાલુકા પં., જિલ્લા પં. ચૂંટાયેલા સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત પં.ના સદસ્યશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા...