સૌરાષ્ટ્ર મિત્ર મંડળ - સુરત દ્વારા રાજસ્વી સન્માનોત્સવ કાર્યક્ર્મ. ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી પ્રમુખ શ્રી સી આર પાટીલ સહિત માન મંત્રીશ્રીઓ, અને ધારાસભ્યશ્રી ના સન્માન કાર્યક્ર્મ મા ઉપસ્થિત રહેવાનો અવસર.... કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સમગ્ર કાર્યક્રમના આયોજક શ્રી વસંતભાઈ ગજેરા, સહિત સામાજિક અને રાજકીય, સામજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા