: maheshkaswala1972@gmail.com
નિક સ્વરાજ્ય ચૂંટણીના સંદર્ભે આજે #થલતેજવોર્ડ ના બોપલ ગામ ખાતે ચૂંટણી કાર્યાલયનુ ઉદ્ઘાટન .આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા,ધારાસભ્યશ્રી ભૂપેન્દ્ર પટેલ, થલતેજ વોર્ડના ઉમેદવારો શ્રી હિતેશભાઈ બારોટ, શ્રી સમીરભાઈ પટેલ, શ્રી ઋષિનાબેન પટેલ અને શ્રીમતી નિરૂબેન ડાભી,સ્થાનિક હોદ્દેદારો તથા સામાજીક અગ્રણીશ્રીઓ હાજર રહ્યા હતાં.