: maheshkaswala1972@gmail.com
પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઇ કસવાળાએ તૈયાર કરેલી ડોક્યુમેન્ટરી અને કલાસેતુ દ્વારા ગુજરાતનાં કલાકારોની સંપર્ક ડિરેક્ટરી તૈયાર કરી છે, જેનું લોકાર્પણ કર્યું. ડોક્યુમેન્ટરીમાં શ્રી મહેશભાઇએ નાનામાં નાના કાર્યક્રમોને આવરી લેવાનો સફળ પ્રયાસ કર્યો છે એ માટે એમને અભિનંદન પાઠવું છું. કલાકારો માટે તૈયાર થયેલી ડિરેકટરીથી કલાકારોને પણ ઘણો લાભ થશે.