: maheshkaswala1972@gmail.com
એક શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દી મહોત્સવમાં સહભાગી બની, અમદાવાદના ઓગણજમાં નિર્માણ પામેલ પ્રમુખ સ્વામી નગર ખાતે સંતો-મહંતોના પાવન આશીર્વાદ મેળવવાનું પુણ્ય સાંપડ્યું. જેમાં મારી સાથે જેતપુર ના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેરણા, પ્રતિષ્ઠા અને પ્રેમનું અમૃત વહાવતા પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈને ધન્યતા અનુભવી રહ્યો છું.