સાવરકુંડલા - સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ઉમેદવારશ્રીઓના સમર્થનમાં સાવરકુંડલા શહેર ખાતે વીશાળ જાહેર સભા યોજાઈ.સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ જીલા અધ્યક્ષ ડો કાનાબાર,પૂર્વ ધારાસભ્ય વી વી વઘાસીયા, કાળુભાઈ વિરાણી,કમલેશ કાનાણી, પરાગ ત્રિવેદી,શરદ પંડ્યા સહીત મોટી સંખ્યા ની ઉપસ્થિતિ