ત્રિભુવનિય આનંદ એટલે "રામ".. કર્ણાવતી મહાનગર ના આંગણે યોજાયેલ“અપને અપને રામ”કાર્યક્રમ માં હાજરી આપી ભગવાન રામ ના ઉત્કૃષ્ટ ચરિત્ર અને વિરાટ વ્યક્તિત્વ ના કવિતામય-સંગીતમય શૈલીમાં દર્શન નો લાભ લીધો,પ્રસિદ્ધ કવિ Dr. Kumar Vishwas ની અદ્દભૂત શૈલી એ શ્રોતા ને મંત્ર મુગ્ધ કરયા. ૩૦.૦૪.GMDC