: maheshkaswala1972@gmail.com
નાના-મોટા બારમણ(રાજુલા,જી-અમરેલી)ગામના આગેવાનો સાથે"તાઉતે વાવાઝોડા"થી થયેલ નુકશાન-સ્થિતિની રૂબરૂ જાણકારી,ભાજપા જી.અધ્યક્ષ કૌશિક વેકરીયા,મહામંત્રી ભુપેન્દ્ર બસિયા. યુવા મોરચા-પ્રદેશ ઉપાધ્યક્ષ મનીષ સંઘાણી,રાજુલા તા.સંઘ ચેરમેન જીગ્નેશ પટેલ અને તા.પંચા.સદસ્ય શિવલાલ સુદાણી.. (22.05.2021)