: maheshkaswala1972@gmail.com
સરકારી સેવાઓના લાભ મેળવવા સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે, ટેક્નોલોજીના માધ્યમથી સરળતાપૂર્વક સેવાઓ મળતી થાય... એને જ તો કહેવાય સુશાસન. શ્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના પ્રથમ 200 દિવસમાં આવા અનેક પ્રજાલક્ષી કાર્યક્રમોથી જન-જનને સુશાસનનો સ્પર્શ થયો છે.