: maheshkaswala1972@gmail.com
લીલીયા વિસ્તાર ના ટીબી રોગના દર્દી માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ અને સિવિલ હોસ્પિટલ - લીલીયા ની મુલાકાત,તાલુકા ભાજપ પ્રમુખ ભનુંભાઈ ડાભી મહામંત્રી જીજ્ઞેશ સાવજ અને ગૌતમભાઈ વીછીયા,જિલ્લા પં.સભ્ય ભીખાભાઈ ધોરાજીયા .અરજણભાઇ ધામત કેપ્ટન . ઘનશ્યામભાઈ મેઘાણી .બાબુભાઈ ધામત.આનંદ ધાનાણી.પરેશભાઈ પાડા.વિપુલભાઈ પાડા.હસમુખભાઈ હપાણી.અરવિંદભાઈ માલવિયા.બાલાભાઈ પડ્સારિયા, પ્રવીણભાઈ ચોપડા તેમજ ઇમરાનભાઈ પઠાણ સહિત કાર્યકરો ની ઉપસ્થિતી