: maheshkaswala1972@gmail.com
સાવરકુંડલા કે કે હાઈસ્કૂલ માં સ્વર્ગસ્થ પ્રિન્સિપાલ મહેશભાઈ વ્યાસ લિખિત પુસ્તક સ્નેહના સંભારણા ના વિમોચન પ્રસંગે ,પૂજનીય સંત સીતારામ બાપુ,ભાગવત સ્વામી,આદરણીય વસંત ભાઈ પરીખ સાહેબ ની ઉપસ્થિતિ માં હાજરી આપી.