કુતિયાણા અને રાણાવાવ મંડળ ( પોરબંદર જીલ્લા ) ના પ્રમુખ - મહામંત્રી અને પ્રમુખ કાર્યકર્તા સાથે પેજ કમિટી - માં પ્રધાનમંત્રી શ્રી Narendra Modi નાં મન કી બાત કાર્યક્રમ અને પ્રદેશ અને કેન્દ્ર દ્વારા આપેલા કાર્યક્રમો નાં આયોજન માટે બેઠક.પ્રભારી શ્રીમતિ પલ્લવીબેન ઠક્કર,પૂર્વ મંત્રી શ્રી બાબુભાઇ બોખીરીયા જિલ્લા પ્રમુખ શ્રી કિરીટ મોઢવાડિયા મહામંત્રી શ્રી અશોક મોઢા, શ્રી નિલેશ મોરી, તથા પદાધિકારીઓ ની ઉપસ્થિતિ