આજરોજ લીલીયા તાલુકાના હરીપર ગામે ગ્રામજનો નો આભાર દર્શન મુલાકાત લીધી. જેમાં મારી સાથે લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઈ ગજેરા, અમરેલી જિલ્લા શિક્ષણ સમિતી ના ચેરમેન વીપુલભાઈ દુધાત, જિલ્લા પંચાયત સદસ્ય ભીખુભાઈ ધોરાજીયા, મહામંત્રી જીગ્નેશભાઈ સાવજ, મહામંત્રી ગૌતમભાઈ વીછીયા, હરીપર ગામ સરપંચશ્રી તેમજ તાલુકા ભાજપ સંગઠનના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.