: maheshkaswala1972@gmail.com
લીલયા તાલુકા ના સનાળીયા ગામે પૂર્વ સરપંચ જગાભાઈ ગંભીર ના ધરે શુભેચ્છા મુલાકાત લીધી. જે દરમિયાન રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, ગુજરાત અધ્યક્ષ શ્રી રાજ શેખાવત જી, અમરેલી જિલ્લા કરણી સેના અને કરણી સેના પરિવાર ગુજરાત ના પદાધિકારીઓ તથા કરણી સૈનિકો દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી બદલ સન્માન કર્યું. તે બદલ તેમનો ખુબ ખુબ આભાર.