: maheshkaswala1972@gmail.com
આજ રોજ સાવરકુંડલા તાલુકા ના બાઢડા ગામ, નવા ગામ તેમજ મઢડા ગામે મતદારો નો આભાર દર્શન કરી અને ગ્રામજનો ના પ્રશ્નનો સાંભળ્યા. જેમાં મારી સાથે સાસંદ શ્રી નારણભાઈ કાછડિયા, ર્પુવ ધારાસભ્ય વી.વી.વધાસયા,સાવરકુંડલા ર્યાડ ના ચેરમેન દીપકભાઈ માલાણી,સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, પુનાભાઈ ગજેરા, શરદભાઈ ગોદાની જિલ્લાપંચાયત સદસ્ય લાલજીભાઈ મોર, ધન્શામભાઈ ડોબરીયા.લલીતભાઈ બાલધા.