: maheshkaswala1972@gmail.com
સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામ પ્રાથમિક શાળા દ્વારા ઉલ્લાસ - 2023, મેઘધનુષ્ય એવોર્ડ અને શિક્ષકોનું સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે જીવણલાલ વેકરીયા તાલુકા ભાજપ પ્રમુખ, દીપકભાઈ માલાણી એપીએમસીના ચેરમેન, લાલભાઈ મોર શરદભાઈ ગૌદાની જિલ્લા પંચાયત સદસ્યશ્રી, સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીશ્રી.,ભમ્મર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તેમજ સદસ્યશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.