: maheshkaswala1972@gmail.com
સંભવિત કોરોના ની સ્થિતિ ની પહોચી વળવા ની તૈયારી ની સમીક્ષા માટે સાવરકુંડલામાં આવેલ કે.કે. મહેતા હોસ્પીટલની મુલાકાત લીધી.... ડોક્ટર્સ,હોસ્પિટલ સ્ટાફ અને 108 ના કર્મારીઓ સાથે ચર્ચા કરી તેમની તૈયારી ને બિરદાવી....