: maheshkaswala1972@gmail.com
સાવરકુંડલા અવિરત સેવા યજ્ઞ “લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર( હોસ્પિટલ) ની અને થોરડી ગામે લોકસેવા સંઘ (શિક્ષણિક સંસ્થા અને અંધ વિદ્યાલય) ની મુલાકાત લીધી અને “તાઉતે વાવાઝોડા”દ્વારા થયેલ નુકશાની ની જાણકારી લીધી.વરિષ્ઠ સેવા મૂર્તિ મનુબાપા મહેતા ની શુભેચ્છા મુલાકાત. સંસાદ શ્રી નારણભાઈ કાછડીયા, APMC ચેરમેન શ્રી દિપકભાઈ માલાણી, મુકેશભાઈ ધાનાણી, ભનુભાઈ ચોવટિયા, અશ્વિનભાઈ ત્રિવેદી, વ્યવસ્થાપકશ્રી અને ડોક્ટર્સ તથા સ્ટાફ,થોરડી ખાતે શ્રી કાન્તીબાપા પરસાણાની ઉપસ્થિતિ...