: maheshkaswala1972@gmail.com
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ-કીર્તિ મંદિરમાં રાષ્ટ્રપિતાની પ્રતિમાને પુષ્પાંજલિ..પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા,MPશ્રી રમેશભાઈ ધડુક,શ્રી રામભાઈ મોકરીયા,MLA બાબુભાઈ બોખરીયા,જીલ્લા અધ્યક્ષ કિરીટભાઇ મોઢવાડીયા ની ઉપસ્થિતિ.